Breaking News

એલસીબીએ ઝડપ્યો વિદેશી દારૂ નો જથ્થો!

Mon, May 29, 2023

|    

Gujarati

  • Home
  • Cities
    • Vadodara
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Charotar
    • South Gujrat
    • North Gujrat
    • Kutch
    • Saurashtra
  • Categories
    • Crime
    • Health
    • Feature
  • Events
    • Owen Brockk
    • Comedy show
  • Login

Crime

trending
CRIME
May 05, 2023

એલસીબીએ ઝડપ્યો વિદેશી દારૂ નો જથ્થો!

એલસીબીએ ઝડપ્યો વિદેશી દારૂ નો જથ્થો!

મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી એલસીબીએ દારૂ બીયર ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાં 5760 બોટલ દારૂ અને 3480 કેન બીયર કબજે કરવામાં એલસીબીની ટીમ સફળ રહી હતી. ટોમેટો સોસ ની આડ માં થતી દારૂ ની હેરાફેરી નો પર્દાફાશ કરી ટ્રક સહીત કુલ 33.75 લાખ નો મુદ્દામાલ એલસીબીએ આરોપી ને મોરબી પોલીસને સોંપી ને માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો.

#saurashtra #oursaourashtra #saurashtranews #gujarat #news #newsupdate #update #saurashtracit

© Copyright 2023 Our City, Developed & Maintained by, Techicom.

  • Home
  • Terms & Conditions
  • Privacy & Policy
  • Contact Us