Be Prepared!! Heatwave predicted in Kutch!!
કચ્છમાં હીટવેવની આગાહી..
રાજ્યમાં વધી રહેલા ગરમીના પારા વચ્ચે હવામાન વિભાગે અનેક જિલ્લામાં ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રણપ્રદેશ કચ્છમાં પણ કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. ત્યરે કચ્છવાસીઓને પડતા માથે પાટુ હોય તેમ હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેને લઇ તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યા છે.
#kutch #kutchnews #kutchcity #news #newsupdate #update #ourkutcch #gujarat #ourcity<
Communal solidarity on display as Hindu brother gives "Mameru" to his Muslim sister!
હિન્દુભાઇએ મુસ્લિમ બહેનનું મામેરુ ભરી ભાઈ હોવાનો ખરો ધર્મ નિભાવ્યો...
બહુચરાજી પાસેના વણોદ ગામે મુસ્લિમ બહેનની ભાણીના લગ્ન પ્રસંગે ચાણસ્મા તાલુકાના ઇટોડા ગામના હિન્દુભાઈએ સવા લાખ રૂપિયાનું #મામેરું ભરી ધર્મના ભાઈ હોવાનો ખરો ધર્મ નિભાવ્યો હતો. આ સમયે ધર્મની બહેન સહિત હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
#news #newsupdate #update #gujarat #northgujarat #northgujaratnews '+
''+
'
'+
'
'+
'
'+
'
'+
'