આંકલાવ નગરપાલિકા દ્વારા દુષિત પાણીનું કરોડોના ખર્ચે તૈયાર થયેલ GWSSB એજન્સી દ્વારા ઓક્સિડેશન પોન્ડને stp પ્લાન્ટ દ્વારા દુષિત પાણીનું શુધ્ધિકરણ કરી પાણીનો નિકાલ આસરમા રામપુરા પાસે આવેલ છોટિયા તળાવમાં કરવાનો નિર્ણય કરવામાં આવતા ગ્રામજનોએ આ કામગીરી અટકાવવા વિરોધ નોંધાવી આ દુષિત પાણી આ તળાવમાં ન છોડવામાં આવે તેવી માંગ કરી છે.