વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંસદા-ચીખલીના MLA ની આગેવાની માં વર્તમાન સમયમાં બહાર પડાયેલી જ્ઞાન સહાયક યોજના રદ કરી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા મુદ્દે રેલી કાઢી વાંંસદા મામલતદારને આવેદન પાઠવાયું હતું. અને સરકાર નહીં વિચારશે તો ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન અને ચક્કાજામ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.