હાલ એક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર હોટલનો કાચ તોડી હોટલમાં ઘુસી ગઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો 10 ડિસેમ્બર 2023ના દિવસે રાત્રે ચીખલી હાઈવે પર હોટેલ આલ્ફાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સદ્ નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.