સુરત મહાનગર પાલિકામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓ કાયમીની માંગ કરી રહ્યા છે. અને જણાવી રહ્યા છે કે, નવી ભરતીના લોકોને કાયમીનો લાભ આપી અમારી સાથે અન્યાય કરે છે. કર્મચારીઓ એ એસએમસી બહાર આમરણાંત ઉપવાસ પણ શરુ કર્યા છે. ઉપવાસ કરી રહેલા કામદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.