અમદાવાદ શહેરમાં પોસ્ટ માસ્ટર લાંચ લેતા ઝડપાતા આ ઘટનાએ લોકોને અચંબામાં મૂકી દીધા છે. હવે ટપાલ કલેક્ટ કરવા માટે પોસ્ટ માસ્ટર 3 હજારની લાચ લેતા એસીબીએ હાથે રંગેહાથ ઝડપાયા છે. માંડલ તાલુકાના વિઠલાપુર પોસ્ટ ઓફિસના આસી. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર રાજેશ વ્યાસ નામના લાચ્ લેતા ઝડપાયા છે. ફરિયાદીને તેમની ટપાલ આપવા લાંચ માગી હતી.