રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજયમાં અનેક વિસ્તારમાં માવઠાની શકયતા છે. દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારત તરફ લો પ્રેસર બની રહ્યુ છે. 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજયમાં અનેક વિસ્તારમાં માવઠાની શકયતા છે