હાલ સોશિયલ મીડિયા પર રસ્તા પર કાળ બનીને બેફામ દોડતાં એક ટ્રકનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જે અમદાવાદ શહેરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પ્રશ્નો ઉભા થાય છે કે, આ ટ્રક ચાલાકને કાયદો કે પ્રશાસન કોઈનો ડર નથી કે શું? કંઈ અનિચ્છનીય ઘટનાં બને તો જવાબદાર કોણ?