અમદાવાદના માંડલ તાલુકામાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આકરૃ વલણ અપનાવ્યું છે.આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરવા 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઈને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે