આરટીઓ અમદાવાદ અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઈક રેલી દ્વારા સીટબેલ્ટ પહેરવો, હેલ્મેટ પહેરવું, રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ ન કરવું, રેડ લાઈટ અને સ્પીડ લિમિટને સન્માન આપવું વગેરે બાબતો માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.