અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે રહેતા મોહનલાલ ગુપ્તાએ પોતાના મકાન માં ધાબા પર પી.એમ. નરેન્દ્ર મોદી અને સી.એમ યોગીની મૂર્તિ સાથે મંદિર બનાવ્યું છે. જે અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા બૌડામાં બાંધકામ બિન અધિકૃત હોવાની ફરિયાદ કરી હતી.પી.એમ. નરેન્દ્ર મોદી અનેસી.એમ યોગી ની મૃતિ ને લઇચર્ચા માં આવેલ મંદિર છેલ્લા 5દિવસથી ટોક ઓફ ધીટાઉનબન્યો છે. આ મામલે હવે બૌડા દ્વારા આગામી 7 દિવસ બાદ જો પુરાવા રજૂ ના કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે તેમ છે.