જાન્યુઆરી મહિના દરમ્યાન મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી રામ રથયાત્રા દરમિયાન યાત્રા ઉપર પથ્થરમારો થયો હતો.હવે પથ્થરમારા બાદ તંત્ર દ્વારા હાટડિયા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.