સ્મીમેર હોસ્પિટલમાં દવા બાબતે ગેરરિતીઓની ફરિયાદ 'આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચનાબેન હીરપરા મળતા તેઓએ સ્થળ વિઝીટ કરી જણાવ્યું હતું કે, હોસ્પિટલનું જે સરકારી મેડિકલ છે તેની અંદર સામાન્ય નોર્મલ દવાઓ પણ મોટાભાગે હોતી નથી જેનો સીધો લાભ ખાનગી મેડિકલ સંચાલકોને મળે છે.જેમાં ભ્ર્ષ્ટ લોકો ભાગબટાઈના ભાગીદાર બને છે.