મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ થોડા દિવસો અગાઉ ગુજરાત્ સરકારનાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જુનાગઢ,કચ્છ અને મોડાસા ખાતે કોમી વાતાવરણ ડહોળવા મામલે ફરિયાદ દાખલ કરી મુફ્તીને મુંબઈ સ્થિત એમના નિવાસસ્થાન થી ધરપકડ કરી પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેનો વાંધો ઉઠાવી આલે નબી વેલ્ફર મિશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લેક્ટર ને આવેદનપત્ર પાઠવી સલમાન અઝહરી ને તાત્કાલિક અસર થી જેલ મુક્ત કરવા માંગ કરી છે.