હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા ,ઝિમ્બાબ્વે, રશિયા સહિત ના દેશ પાસેથી રફ ઈમ્પોર્ટ કરે છે. સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઈમ્પોર્ટ કરે છે. આ સોન રફ પર પણ પોલિસ ડાયમંડ જેમ 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા માં આવે છે જે ઘટાડી રફ ની જેમ જ 0.25 કરવા ડાયમંડ એસોસિએશને સરકાર પાસે માંગ કરી હતી. સોન રફ એટલે રફ માંથી હીરાનું વધેલું કટિંગ મટીરીયલ.