સુરત ST વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા, દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પરિવાર સાથે વતન જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.20 માર્ચથી 23 માર્ચ સુધી 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.