સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા મહત્વપુર્ણ માંગ કરવામાં આવી છે. જેમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીનનો ભાડા કરાર રદ કરી બિલ્ડર પાસેથી જમીન પરત લેવાની માંગ છે. આ વિવાદિત જમીન 1992માં amcને ગૌ સેવા ટ્રસ્ટ ને ભાડા પટ્ટે આપવામાં આવી હતી.જગન્નાથ મંદિરની જમીન 800 કરોડની હતી તેની સામે માત્ર આઠ કરોડમાં વેચી તેને લઈને સવાલો. અગાઉ બહેરામપુરામાં આવેલ જમીન મુસ્લિમને પધરાવી દેતા મંદિર વિવાદમાં આવેલું હજી સુધી તે જમીન પરત ખેંચવામાં નથી આવી..