ઈસાઈ ધર્મ ગ્રંથ અનુસાર જે દિવસે ઈશુએ પ્રાણ ત્યાગ્યા હતા તે દિવસે શુક્રવાર હતો.તેથી તેમની યાદમાં ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે. ત્યારે આજે ગુડ ફ્રાઈડે નિમિતે નાનપુરા ખાતે કેથલિક ચર્ચમાં ખ્રિસ્તી બિરાદરો ઉમટ્યા હતા. શ્રધ્ધાળુઓ દવારા પ્રભુ ઈસુને ક્રોસ પર લટાકવાવમાં આવ્યા બાદ તેમણે સહન કરેલી પીડા યાદ કરવામાં આવે છે. ગુડ ફ્રાઈડે પ્રાયશ્ચિત અને પ્રાર્થનાનો દિવસ છે. જે ઘટનાનું નાટ્ય રૂપાંતર યોજાયું હતું