સૌરાષ્ટ્રમાં છાસની મીઠાસ જ કાંઈક જુદી હોય,ત્યારે દ્વારકાના રુક્મણિ મંદિર પાસે છાસ વેંચતા વડીલની છાસ પીવા યાત્રાળુઓને મોજ આવે છે વડીલ પણ મોજથી છાસ 'મલાઈવાલા' પીવડાવી ક્યારેક તૂટેલી ફૂટેલી હિંદીથી લોકોને ખુશ કરે ચા આ વડીલનો વિડીયો હલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે,તમે પણ દ્વારકા એવો તો તેમની છાયશ પીવાનું ભૂલતા નહીં હો..!