સુરેન્દ્રનગરમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે,પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલના રાજીનામાને લઇ અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે ત્યારે સોમાભાઈના રાજીનામાને લઈ કૉંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે, સોમાભાઈ પટેલને વર્ષ 2020માં કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.ત્યારે સવાલ એ છે કે,જો સોમાભાઈ પટેલને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો પછી રાજીનામાની વાત ક્યાંથી આવી હવે આ મામલે સાચું કોણ તેને લઇ રાજનીતિ ગરમાઈ છે.જોકે સોમા ગાંડા અપક્ષ ઉમેદવારી કેરે તાવ મૂડમાં છે?