વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કનુ ગોહિલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. કનુભાઈએ જણાવ્યું કે વાઘોડિયામાં ગાયોના પ્રશ્નો સતત લોકોને પરેશાન કરી રહ્યા છે. પીવાના પાણીને લઈને પણ પ્રશ્નો છે. નોંધનિય છે કે, મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી