વડોદરામાં જિમ ટ્રેનર સતીષ વસાવા દ્વારા નાણાં ધીરધાર જૈમિન પંચાલની હત્યાના બનાવમાં જૈમિનની માતા આંઠું વસાવાએ હત્યામાં પુત્રની કરી હતી મદદગારી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી માતા પુત્રને કોર્ટમાં રજૂ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને 48 કલાક બાદ રાઘુપુરા કુંઢેલા ગામની વચ્ચેથી પસાર થતી માઈનોર કેનાલમાથી મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૃતકને ઉછીના લીધેલ દોઢ લાખ ચૂકવવા ન પડે તે માટે હત્યા કરી હતી. મૃતકના એક વર્ષ પહેલા જ થયા લગ્ન હતા .