ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25મી સપ્ટેમ્બરે લેવામાં આવનાર વહીવટી પરીક્ષા રદ કરાતા જુદા જુદા વિભાગના કર્મચારીઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે ઘસી ગયા હતા. અને 16 માસથી વધુ સમય વીતવા છતાં પરીક્ષા ન યોજાતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. જેથી કર્મચારીઓએ માંગ કરી છે કે, પરીક્ષા નક્કી કરેલ નિર્ધારિત સમયે યોજાય