ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાં અને PSI વચ્ચે રકઝક થઈ હતી. જેનો વિડીયો વાયરલ થયો છે.જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરિ જોટવાનું ફોર્મ ભરવા જતી વખતે રોકતા વિમલ ચુડાસમાં પિત્તો ગુમાવ્યો હતો અને તેમને પીએસઆઇ ને કહી દીધું કે પ્રજાનો પ્રતિનિધિ છું ડીવાયએસપી પણ ન રોકી શકે. કાયદા મુજબ નોકરી કરો,બીજેપીનો ખેસ ન પહેરો.બીજીતરા વિમલ ચુડાસમાએ ઉધડો લેતા પીએસઆઈ જગ્યા પરથી રવાના થઈ ગયા હતા.