ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને જાણ થઈ હતી કે, પ્રતાપનગર રેલ્વે ટ્રેક ઉપર મગર કપાઈ જતાં ઇજાગ્રસ્ત હાલતમાં છે. જેથી સંસ્થાના કાર્યકર્તાઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા.જ્યાં અંદાજે 4.5 ફુટની લબાઈ ધરાવતો મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી બનાવ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.