અમદાવાદમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના કારણે મેટ્રો ટ્રેનમાં અંદાજે સવાલાખ લોકોએ કરી મુસાફરી કરતા સારી એવી આવક થવા પામી છે. એક જ દિવસમાં 21 લાખ રૂપિયાની આવકનો અંદાજ છે. પાર્કિંગની માથાકૂટથી બચવા ક્રિકેટ ચાહકોએ મેટ્રો રેલમાં કરી મુસાફરી કરતા ફાયદો થયો છે