નવલી નવરાત્રીના દરમિયાન કોમર્શિયલ ગરબાના આયોજન વચ્ચે અમદાવાદમાં ધર્મ સંસ્કૃતિ અને રીતિ રિવાજ જાળવવા નું કામ બોપલની મહિલાઓ કરી રહી છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ સનસીટી સેક્ટર 1 ની સોસાયટીમાં અંદાજિત 45 જેટલી મહિલાઓએ ભારતીય પરંપરા અને ગુજરાતની સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તે માટે મહિલાઓ એક સરખો ટ્રેડિશનલ પોશાકમાં માતાજીના ગરબા રમી હતી