અમદાવાદના મેયરના અધ્યક્ષસ્થાને મળેલી મ્યુનિ.સ્ટાફ સિલેકશન એન્ડ એપોઈન્ટમેન્ટ કમિટીની બેઠકમાં ઝૂ સુપ્રિટેન્ડન્ટ ઉપરાંત ખાલી પડેલી એડીશનલ સીટી ઈજનેરની ખાલી જગ્યા ભરવામાં આવી હતી.પસંદગી પામેલા તમામ અધિકારીઓની એક વર્ષના પ્રોબેશન સમય માટે નિમણૂંક આપવામાં આવી છે