સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગ ખાતે ફાયર વિભાગ દ્વારા મેડિકલ લાઇન સાથે સંકળાયેલા લોકોને ફાયર વિશે માહિતીગાર કરાયા હતા. આગની ઘટનામાં દર્દીઓનો બચાવ કઈ રીતે કરવો , શું કાળજી રાખવી , ફાયર ના સાધનો કેવી રીતે ઉપયોગ માં લેવા સહીત ની માહિતી પુરી પાડવામાં આવી હતી