અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળવા પામી હતી. જેમાં રખડતા પ્રશ્નો અને પ્રાથમિક સુવિધા મુદ્દે ચર્ચા થઇ હતી. લારી ગલ્લા પથારાના ના વારંવાર દબાણ અંગે પણ ચિતા જતાવી હતી. સાથે ટાઉન વેડીંગ કમિટીની રચનાની પણ માંગ થઇ હતી. ચકાસણીમાં ઘણા ફેરિયાઓએ પાલિકાની હેરાનગતિના કારણે સ્થળાંતર કર્યાના પણ આક્ષેપ થયા છે. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામનો મુદ્દો પણ ચગ્યો છે. ભાજપ પાર્ટીના કાર્યક્રમો દરમ્યાન થયેલ બસ ભાડાનો ખર્ચ કમલમથી વસુલાત કરવા વિપક્ષે જણાવ્યું છે