અખંડ ભારતના શિલ્પી અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે સરદાર પટેલ પાથરણા બજાર ના ઉપક્રમે અખંડ ભારત જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા વેપારીઓ, શ્રમજીવી સહિતના મહાનુભવો જોડાયા હતા. યાત્રા સીટીએમ એક્સપ્રેસ હાઈવે, શિરોમણી કોમ્પલેક્ષ થી શરૂ થઈ ઈશ્વર કૃપા ફ્લેટ સમાપન થઇ હતી