ન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નર્મદા જિલ્લાના પ્રવાસે છે જેઓ સરકારી તંત્રની કામગરીને લઈ નારાજ છે. પહેલા દિવસે ઉચ્ચ અધિકારીઓની કાર્યક્રમમાં ગેરહાજરીની ટકોર બાદ બીજા દિવસે લોકોની સમસ્યાઓને લઈ મંત્રીએ સરકારી કર્મચારીઓનો ઉધડો લીધો હતો.