અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલા બ્રિટિશ પીઝા સેન્ટર ખાતે પહોંચેલા ગ્રાહકે સીંગદાણા સલાડ ઓર્ડર કરી મંગાવતા તેમાંથી ઈયળ નીકળી હતી.આ બનાવ અંગે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ સમક્ષ કોઈ ફરિયાદ કરી નહોતી.નોંધપાત્ર બાબત તો એ છે કે,રાણીપ તથા વસ્ત્રાલ ઈયળ નીકળવાની ઘટનાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ પણ મ્યુનિસિપલ ફુડ વિભાગ તરફથી કોઈ નકકર કાર્યવાહી કરવાની તસ્દી લેવામાં આવી નથી