"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત યોજનના લાભ નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમનો ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક, મેયર, ચેરમેન, કમિશનર તથા અન્ય મહાનુભાવો દ્વારા શપથ લઇ સંકલ્પ યાત્રા રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.