આણંદ શહેરમાંથી આવી રહેલી ફરિયાદો ને પગલે રેમન્ડ કંપની નિર્ધારિત એજન્સી દ્વારા 4 થી 5 મહિનાઓ ની તપાસ ના અંતે 5 દુકાનો માંથી રેમન્ડ કંપનીનું નકલી કાપડ ઝડપાયું, પોલીસ ને સાથે રાખી રેડ પાડતા 2.5 થી 5 લાખ નો માલ જપ્ત કરી દુકાનમાલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.