પાણીમાં તણાઈ રહેલી ગાયને બચાવી..!
ભચાઉમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા,અને નદીઓની જેમ પાણી રસ્તાઓ પર વહી રહ્યા હતા તેવામાં ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં વહેતા પાણીમાં એક ગાઈ તણાઈ રહી હતી જેના પર નજર પડતા સ્થાનિક યુવાનોએ તણાઈ રહેલી ગાયને ખેંચીને બહાર કાઢી હતી.