આખાય ગુજરાતમાં નકલી ધારાસભ્ય બની ફરતા રાજેશ જાદવ ચર્ચામાં છે,પોલીસે નકલી ધારાસભ્યને પકડી રિમાન્ડ મેળવ્યા છે ત્યારે પુછપરછમાં નવા ઘટસ્ફોટો પણ સામે આવી રહ્યા છે, જૂનાગઢમાં નકલી ધારાસભ્ય અને મંત્રીના નકલી PA બની ફરતા રાજેશ જાદવે સરકારી શિક્ષકની નોકરીની લાલચ આપી 4.75 લાખની ઠગાઈ કરી હોવાનું પણ સામે આવ્યું છે જે મામલે ફરિયાદ પણ નોંધાઈ છે.