સુરત હજીરા થી વાપી ટેન્કર માં જતું કેમિકલ અધવચ્ચે ચીખલી પાસે ચોરી થતું હતું. ચોક્કસ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ચોરી કરેલ અને ટેન્કરમાંનો કેમિક્લનો રૂ. 22.49 લાખના જથ્થા સહિત મુદ્દામાલ કબજે કરી બેની ધરપકડ સાથે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.