રાણપુર તાલુકા પંચાયતના ભાજપના 2 સભ્યો સસ્પેન્ડ
બોટાદની રાણપુર તાલુકા પંચાયતના ભાજપના 2 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,મેન્ડેટ ન હોવા છતાં કાંતા બેન ગાંબુ અને ઈશ્વર પંચાળાએતાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.બોટાદ ટૌલા પંચાયતમાં 17 માંથી 15 સભ્યો ભાજપાના છે જયારે 2 જ સભ્યો કોંગ્રેસના છે.