કેન્દ્ર સરકાર આગામી વર્ષમાં જીએસટીના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. હાલમાં જે વેપારીઓનું ટર્નઓવર રૂ. 5 કરોડ કે તેથી વધુ છે તેમના માટે ઇ-બિલ ફરજિયાત છે. સરકારે નિયમોમાં ફેરફાર કરીને તેને તમામ બિઝનેસ પર લાગુ કરવા તૈયારી કરી રહી છે. જેથી હવે દરેકને માલ વેચવા અને મોકલવા માટે ઈ-બિલ આપવું પડશે