અમદાવાદ શહેરના દાણીલીમડામાં પ્રેમ પ્રકરણનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કડિયાકામ કરતા આવતા યુવક સાથે મકાન ૨૫ વષીય માલિકનને પ્રેમ થયો હતો, છ મહિનાથી બન્ને વચ્ચે પ્રેમ સબંધ ચાલતો હતો. તાજેતરમાં પતિ અચાનક ઘરે આવી જતાં કડિયાકામ કરવા આવતો યુવક અને તેની પત્ની રંગરેલીયા મનાવતા પકડાઇ ગયા હતા. આ કેસમાં મહિલાની ફરિયાદ આધારે દાણીલીમડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.