દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં સોમવારે વધુ 10 દિવસના રીમાન્ડની માગણી સાથે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે વધુ રીમાન્ડ આપવાનો ઇન્કાર કરી આરોપીને જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. પોલીસને 30 હજાર મળ્યાં પણ હથિયાર હજી મળતું નથી.