કપડવંજના રેલિયા ખાતે 108 ઇમરજન્સી સેવાને અદાજીના મુવાડામાંથી ડિલિવરી કેસનો કોલ આવ્યો હતો. જેમાં 108 ના કર્મચારીઓ દ્વારા સ્થળે પહોંચી મહિલાના પેટમાં તપાસ કરતા બાળક ઉધુ હોવાની જાણ થઈ હતી. જેને લઇ ઇઆરસીપીના માર્ગદર્શનથી 108ના સભ્યોએ નોર્મલ ડિલિવરી કરાવી હતી.