ભૂપેન્દ્ર પટેલ સરકારે ખાતાકીય પરિક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને હાલ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે. પીએસઆઈ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ સબ ઈન્સપેક્ટર (બિન હથિયારી) વર્ગ -3ની ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતાં આસિસ્ટન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ( બિન હથિયારી) વર્ગ-3 સંવર્ગ ( પગાર ધોરણ 25500-81,100 (લેવલ -4))નાં કર્મચારીઓને સીનીયર ASI બઠતી માટે લાયકાત ઠરે ત્યારે હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવેલ PSI(બિન હથિયારી જારી કરાયા છે.