સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું.