ભાવનગર માર્કેટયાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ એ જણાવ્યું હતું કે, હાલ ટ્રાન્સપોર્ટની હડતાળ શરૂ હોવાથી અચોક્કસ મુદ્દત માટે ડુંગળીઓ ન લાવવા સૂચનાઓ આપવામાં આવી છે, તેમ છતાં જો કોઈ ખેડૂતભાઈ તથા વાહન માલિકો નવી ડુંગળી લાવશે તો તેની કોઈપણ જવાબદારી યાર્ડની રહેશે નહીં,જેની તમામ ખેડૂતો, માલિકોએ નવી ડુંગળી ન લાવવા સૂચના ઓ આપવામાં આવે છે.