વલસાડના કેટલાક ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા નગર પાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે. હનુમાન ભાગડા ગામમાં 12 ફળિયામાં 17 દિવસે એક વાર પાણી આવતા ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ગામના લોકોનો પડતર પ્રશ્નોને લઈને મહિલા સરપંચે વલસાડ કલેક્ટર ઓફિસ બહાર ભૂખ હળતાલ ઉપર ઉતર્યા હતા.