ભરૂચ જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામ લાવતી ધોરણ-10 એન 12 ની 30 શાળાના આચાર્યોને શિક્ષણ અધિકારી દ્વારા જીએનએફસી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમાં બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ આવે તે માટે કડક પગલાં લેવામાં જણાવ્યુ હતુ. તેમજ આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી..