પીપોદ્રા GIDCમાં મીલ માલીક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો. જેને લઈ મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકાયો. કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીના કાચ તૂટ્યા. પોલીસે હુમલાને કાબૂ કરવા 6 ટીયર ગેસના સેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ઘરવામાં આવ્યું છે..